Total Pageviews

Tuesday, December 20, 2022

જીંદગી થાપ ખઈ જવાની

 ફિતરત જ છે તારી, હર એક પળ રમત રમી જવાની,

એ જીંદગી, જો જે તું પણ એક દિવસ થાપ ખઈ જવાની,..


Tuesday, November 8, 2022

કલમ રિસાઇ છે...

કલમ રિસાઇ છે મારાથી આજકાલ

શબ્દો કોતરવા કરે ઇનકાર,

લાગણી ને ડુમો ભરાયો ઘણે,

ટળવળતા કાગળ નો પણ ન કર્યો વિચાર...

Wednesday, August 3, 2022

वजुद...

यादों का कुछ ऐसा उछला तुफान है

गहराईओ में डुबा मेरा पुरा वर्तमान है

चाह कर भी डुब ना सकु, हाल मेरा बेहाल है 

मझधार कस्ती को अब किनारा दुश्वार है 

धुंधली सी मंजिल पर कुछ अनसुनी पुकार है 

तैरने को मजबुर कर रही, जाने ये कैसी आस है

ना डुबना चाहती हुं मैं, और ना ही तैरना गवार है 

ये कैसा वजुद है मेरा, जैसे सिर्फ मेरे अपनो का ही मोहताज है

Saturday, June 25, 2022

અરીસો

એક દિવસ અરીસો ખીજાયો મને,

કઈ દુનીયામાં જીવે છે તું??

થોડુ સજી કરી લે, મને દુનીયાની નજર ગણી લે..

થોડુ મારુ માની લે, આ દુનીયા ભોટ છે,

મનની સુંદરતા નથી દેખાતી અમને,

એ જ અમારી મોટી ખોટ છે.....

******************************************

દિદાર કરાવી ને બાહ્ય સજતા શીખવે,

જો ને એક અરીસો સૌને ઠગતા શીખવે...

******************************************

એક અરીસો ગજબ વફાદારી કરી ગયો,

પોતે તુટી ગયો પણ દૂનીયાભરના ભેદ સાચવી ગયો..


#KJ ✍️✍️

Sunday, March 27, 2022

વિશ્વ રંગમંચ દિવસ...

રોજ દિવસનો પદડો ખુલે ને નવો મંચ હોય છે, 

હું નાયક એક ને પાત્રો ભજવાતા અનેક હોય છે,

#KJ ✍️

Wednesday, March 23, 2022

ચલ છોડ, કોને પડી છે?!!

કેહવું ઘણું છે, પણ શબ્દો નથી,

હૈયા ની વાત હોઠે છે, પણ હિમ્મત નથી,

શોધું છું કોઈ વાંચે જો આંખો ની ભાષા,

સ્વાર્થ જોઈ સૌનો, એમા પણ મળી નિરાશા,

હવે તો મૌન ગુંગળાઈ ને હિબકે ચડ્યું છે,

વિચારુ છું કે લખવા બેસું, 

 પણ પછી થાય કે ચલ છોડ કોને પડી છે?!!.....✍️

Monday, March 14, 2022

बस यूं ही....

रास्ते खामोश है, सिर्फ मंज़िलो का शोर है

जरा संभलकर ए दोस्त, राह में धोखा देने वाले कई मोड़ है, 

हर‌ एक‌ मोड‌ की अलग एक कहानी है,

हर डगर पर मिलती कुछ सीख सयानी है,

कदम उठाए हैं तो चलता चल,

ना‌ रुक, ना डर, बस अपने पे भरोसा कर,

राह में हर तरह के लोग‌ मिलेंगे, 

मीठा बोलने वालो के कड़वे इरादे भी मिलेंगे

हौसला देख तेरा लोग कई जलेंगे,

मंजिल आने तक,  तुझे क‌ई तोड़ेंगे,

पर तु हिम्मत मत हारना ए दोस्त,

कामियाबी पाने पर, तुझे तोड़ने वाले ही,

तुझसे‌‌ मिलने दोडेंगे....

तस्वीर 📸

आज मेरी कुछ पुरानी तस्वीरे मिली...  देख के याद आया के मुझे खुलके हसना भी आता है,....  बस खुलके अब हसा नही जाता वो अलग बात है...  खिलखिला कर ...